કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ? ભારત રેશન આત્મનિર્ભર રેશન e-PDS રેશન મેરા રેશન ભારત રેશન આત્મનિર્ભર રેશન e-PDS રેશન મેરા રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? વેનેઝુએલા ઈરાન કુવૈત અમેરિકા વેનેઝુએલા ઈરાન કુવૈત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) '2030 ડિજિટલ કમ્પાસ' કયા દેશ/સંઘની યોજના છે ? SAARC OECD NATO સંગઠન યુરોપિયન યુનિયન SAARC OECD NATO સંગઠન યુરોપિયન યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ આસામ બિહાર ગુજરાત અરુણાચલ પ્રદેશ આસામ બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP