કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ બિહાર આસામ ગુજરાત અરુણાચલ પ્રદેશ બિહાર આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? CSIR IARI ICAR APEDA CSIR IARI ICAR APEDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રાજીવ ગૌબા સસ્મિતા લેનકા મીનાક્ષી મેનન સંજય કુમાર રાજીવ ગૌબા સસ્મિતા લેનકા મીનાક્ષી મેનન સંજય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ચીન - ફ્રાંસ ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ચીન - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? વડનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સંત કબીરનગર સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP