કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? સાઉદી અરેબિયા માલદીવ UAE બાંગ્લાદેશ સાઉદી અરેબિયા માલદીવ UAE બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 102 88 117 76 102 88 117 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તત્કાળ EMI સુવિધા 'EMI@ઈન્ટરનેટ બેન્કિંગ' લૉન્ચ કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે ? HDFC ICICI SBI કોટક મહિન્દ્રા HDFC ICICI SBI કોટક મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? ચીન - રશિયા ચીન - ફ્રાંસ ચીન - જાપાન રશિયા - ફ્રાંસ ચીન - રશિયા ચીન - ફ્રાંસ ચીન - જાપાન રશિયા - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP