કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ એર-કન્ડિશન્ડ રેલવે ટર્મિનલ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ?

ચેન્નાઈ
બેંગલુરુ
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ?

અમેરિકા
ઈઝરાયેલ
ફ્રાંસ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ?

142
149
137
139

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP