• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ?

રશિયા
ચીન
ફ્રાન્સ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ?

કન્નડ
હિન્દી
તમિલ
મલયાલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ICCના CEO તરીકે કોણ નિયુક્ત થયા છે ?

જ્યોફ અર્લાડિસ
મનુ સહાની
સૌરવ ગાંગુલી
ગ્રેગ ચેપલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે ?

84
82
88
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • ...
  • 37
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પદપ્રત્યય

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US