કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ઉત્તમ બીજ પોર્ટલ લૉન્ચ કર્યું ? હરિયાણા ગુજરાત પંજાબ રાજસ્થાન હરિયાણા ગુજરાત પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? INCUS IPCUS IISCUS INSEX INCUS IPCUS IISCUS INSEX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે. મંગળવારે બુધવારે શનિવારે શુક્રવારે મંગળવારે બુધવારે શનિવારે શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ? ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-અમેરિકા ભારત-રશિયા ભારત-બ્રિટન ભારત-ફ્રાન્સ ભારત-અમેરિકા ભારત-રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP