કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં મેઘાણી સાહિત્ય ભવનનું ઈ.ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ? અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં રાજસ્થાનમાં ડાયનાસોરની કઈ પ્રજાતિના પગના નિશાન મળી આવ્યા છે ? Grallator Tenuis Eubrontes of Giganteus આપેલ તમામ Eubrontes Glenrosenis Grallator Tenuis Eubrontes of Giganteus આપેલ તમામ Eubrontes Glenrosenis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? ત્રિપુરા મણિપુર સિક્કિમ બિહાર ત્રિપુરા મણિપુર સિક્કિમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) અર્જુન MK-1 A યુધ્ધ ટેન્ક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? (1) MBT MK-1 A ટેન્ક એ અર્જુન ટેન્કનું સુધારેલું નવું સંસ્કરણ છે.(2) તે ભારતીય સેનાની તમામ ગતિશિલતા, ફાયર પાવર અને અસ્તિત્વ વધારવા માટે રચાયેલ છે. (3) આ યુધ્ધ ટેન્ક 72 નવી સુવિધાઓ અને વધુ સ્વદેશી સાધનો સાથે બનાવામાં આવી છે.(4) આ ટેન્ક બેંગ્લોર સ્થિત HVF દ્વારા વિસસાવવામાં આવી છે તથા તેની ડિઝાઈન પણ તૈયાર કરી છે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક પણ નહીં નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક પણ નહીં નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP