કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ગૂગલ ફેસબુક ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ગૂગલ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ? DRDO બેલાટ્રિક્સ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ROSCOSMOS DRDO બેલાટ્રિક્સ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 75 મા 76 મા 74 મા 73 મા 75 મા 76 મા 74 મા 73 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આકાશ મિસાઈલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આપેલ તમામ આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? આપેલ પૈકી એક પણ નહીં કુલ્લુ શિમલા દેહરાદૂન આપેલ પૈકી એક પણ નહીં કુલ્લુ શિમલા દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP