કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં રાજસ્થાનમાં ડાયનાસોરની કઈ પ્રજાતિના પગના નિશાન મળી આવ્યા છે ? Eubrontes Glenrosenis Eubrontes of Giganteus Grallator Tenuis આપેલ તમામ Eubrontes Glenrosenis Eubrontes of Giganteus Grallator Tenuis આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કાર્બી આંગલોંગ જિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે ? ઝારખંડ આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ ઝારખંડ આસામ ઓડિશા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કવાડ દેશોની પહેલી વ્યક્તિગત બેઠકનું આયોજન ક્યા કરવામાં આવશે ? સિડની દિલ્હી ટોક્યો ન્યૂયોર્ક સિડની દિલ્હી ટોક્યો ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SIMBEX નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ સિંગાપુર રશિયા જાપાન બાંગ્લાદેશ સિંગાપુર રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? અમેરિકા જાપાન યુકે ફ્રાન્સ અમેરિકા જાપાન યુકે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં અંતિમ 132મા ક્રમે કયો દેશ છે ? યમન અંગોલા મ્યાનમાર નેપાળ યમન અંગોલા મ્યાનમાર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP