Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે.
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર
બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP