કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ યોજના માટે લોકપાલ એપ (Ombudsperson App) લૉન્ચ કરવામાં આવી ? PM POSHAN એક પણ નહીં PM આવાસ યોજના મનરેગા PM POSHAN એક પણ નહીં PM આવાસ યોજના મનરેગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? ચંદીગઢ સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 45મો 43મો 58મો 41મો 45મો 43મો 58મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૈન્ય રણક્ષેત્રમ્-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યુ હતું ? ICG BSF NSG ભારતીય સૈન્ય ICG BSF NSG ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? કોચી (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) બીના (મધ્ય પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) બીના (મધ્ય પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP