કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ રોજગાર નિગમ પોર્ટલ લૉન્ચ કર્યુ ? પશ્ચિમ બંગાળ કર્ણાટક પંજાબ હરિયાણા પશ્ચિમ બંગાળ કર્ણાટક પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટનો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(FSR) કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવતો મુખ્ય રિપોર્ટ છે ? ADB NITI આયોગ RBI IMF ADB NITI આયોગ RBI IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) KSLV-II નૂરી રોકેટ ક્યા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું લૉન્ચ વેહિકલ છે ? પાકિસ્તાન સાઉદી અરેબિયા ફિલિપાઈન્સ દક્ષિણ કોરિયા પાકિસ્તાન સાઉદી અરેબિયા ફિલિપાઈન્સ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP