કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? મુંબઈ ચેન્નાઈ કોચી પણજી મુંબઈ ચેન્નાઈ કોચી પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દાવોસ એજન્ડા 2022 દરમિયાન P3 (Pro Planet People)મુવમેન્ટનો પ્રસ્તાવ મુક્યો ? અમેરિકા ભારત જાપાન ઈઝરાયેલ અમેરિકા ભારત જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવાય છે. 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP