કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(FSR) કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવતો મુખ્ય રિપોર્ટ છે ? IMF NITI આયોગ RBI ADB IMF NITI આયોગ RBI ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ? 721 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. 721 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? કુઝંગલ શેરશાહ સરદાર ઉધમ અસુરન કુઝંગલ શેરશાહ સરદાર ઉધમ અસુરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રમેશ તિવારી વિક્રમ દેવદત્ત વિક્રમ શર્મા અજીત મિશ્રા રમેશ તિવારી વિક્રમ દેવદત્ત વિક્રમ શર્મા અજીત મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? કોચી પણજી ચેન્નાઈ મુંબઈ કોચી પણજી ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા દેશે મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું પરીક્ષણ કર્યું ? ભારત અમેરિકા રશિયા ચીન ભારત અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP