કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પદ્મશ્રી - 107
પદ્મ વિભૂષણ - 4
આપેલ તમામ
૫દ્મ ભૂષણ - 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

કલા
સામાજિક કાર્ય
જાહેર બાબતો
સાહિત્ય અને શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ?

પદ્મશ્રી
ભારત રત્ન
પદ્મ ભૂષણ
પદ્મ વિભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?

ભાવિના પટેલ
માલજીભાઈ દેસાઈ
ખલીલ ધનતેજવી
ડૉ.લતા દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP