કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી' રિપોર્ટ જારી કર્યો ?

ખર્ચ વિભાગ
નીતિ આયોગ
નાણાં મંત્રાલય
ICMR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ?

તેલંગાણા
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
G-20ની 2023ની બેઠકની મેજબાની ક્યું ભારતીય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કરશે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
હરિયાણા
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP