કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ? ત્રિપુરા આસામ ગોવા અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ ગોવા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) UNEP એન્યુઅલ ફન્ટિયર રિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે ? મુરાદાબાદ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ મુરાદાબાદ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? FATF વર્લ્ડ બેંક ADB IMF FATF વર્લ્ડ બેંક ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ? 5 ઓક્ટોબર 5 ઓગસ્ટ 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 5 ઓક્ટોબર 5 ઓગસ્ટ 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલનારો યોગ મહોત્સવ શરૂ કરાયો ? 7 100 365 75 7 100 365 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP