કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ?

1999
1992
2002
1981

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે.
આપેલ તમામ
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું.
IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP