કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ? 2002 1981 1999 1992 2002 1981 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતમાં 5G સેવાઓ લૉન્ચ કરનારી પ્રથમ કંપની કઈ છે ? ભારતી એરટેલ રિલાયન્સ જિયો વોડાફોન આઈડિયા BSNL ભારતી એરટેલ રિલાયન્સ જિયો વોડાફોન આઈડિયા BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે COP27 દરમિયાન ક્યા દેશ સાથે LeadIT Summitની મેજબાની કરી ? સ્વીડન નોર્વે ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ સ્વીડન નોર્વે ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વૈશ્વિક રોકાણ સંમેલન ઈન્વેસ્ટ કર્ણાટક 2022નું આયોજન કયા કરાયું હતું ? નવી દિલ્હી બેંગલુરુ મેંગલુરુ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ મેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 19 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP