કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? ઘાના દ.આફ્રિકા શ્રીલંકા UAE ઘાના દ.આફ્રિકા શ્રીલંકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? એક પણ નહીં અઝરબૈજાન તાજિકિસ્તાન આપેલ બંને એક પણ નહીં અઝરબૈજાન તાજિકિસ્તાન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 20 લાખ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ક્યા રાજ્યને વર્લ્ડ બેંક પાસેથી લોન મળી ? કેરળ બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક કેરળ બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યના રુશિકુલ્યા સમુદ્ર તટ પર છેલ્લા અમુક દકાઓમાં ઓલિવ રિડલે કાચબાઓનો સૌથી મોટો સમૂહ જોવા મળ્યો છે ? પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP