કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નારિયમ (Fernarium) બનાવવામાં આવ્યું છે ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. એક પણ નહીં આપેલ બંને ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ? BARC ISRO IFFCO DRDO BARC ISRO IFFCO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP