કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ક્યા રાજ્યે ‘કૂસિના માને’ પહેલ શરૂ કરી ?

આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

બાંગ્લાદેશ
ભારત
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP