કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/UTમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું ? પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી લદાખ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ઉલ્લેખિત મિષ્ટી પહેલ કોની સાથે સંબંધિત છે ? મત્સ્યપાલન મેન્ગ્રોવની ખેતી MSME ડેરી ઉદ્યોગ મત્સ્યપાલન મેન્ગ્રોવની ખેતી MSME ડેરી ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે કોમર્શિયલ આર્મ્સ ટ્રાન્સફર (CAT) પોલિસી લૉન્ચ કરી ? અમેરિકા ચીન રશિયા ઈઝરાયેલ અમેરિકા ચીન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત નૌસેના ડિફેન્સ એકિઝબિશન NAVDEX અને ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન IDEXમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો હતો ? INS તરકશ INS કોલકાતા INS સહ્યાદ્રી INS સુમેધા INS તરકશ INS કોલકાતા INS સહ્યાદ્રી INS સુમેધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 1000 2000 500 700 1000 2000 500 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP