કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? RBI IRDAI EPFO SBI RBI IRDAI EPFO SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય આપેલા તમામ વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય આપેલા તમામ વિજય ચોથાઈવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યની પોલીસને દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરાયો ? પંજાબ ઉત્તરાખંડ આસામ હરિયાણા પંજાબ ઉત્તરાખંડ આસામ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? દ.આફ્રિકા ભારત નેધરલેન્ડ અમેરિકા દ.આફ્રિકા ભારત નેધરલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા ભારત અને અમેરિકા રશિયા અને ચીન રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા ભારત અને અમેરિકા રશિયા અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP