કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? સુજાન ચિનોય આપેલા તમામ ઉત્તમકુમાર સિન્હા વિજય ચોથાઈવાલા સુજાન ચિનોય આપેલા તમામ ઉત્તમકુમાર સિન્હા વિજય ચોથાઈવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ પુણે ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ? હાર્દિક પંડ્યા મોહમદ શમી બુમરાહ આર.અશ્વિન હાર્દિક પંડ્યા મોહમદ શમી બુમરાહ આર.અશ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય રેલવે શીખ ધર્મના પવિત્ર સ્થળો માટેની કઈ ટ્રેન શરૂ કરશે ? ગુરુ ગોવિંદસિંહ યાત્રા ગુરુ નાનકદેવ યાત્રા સુવર્ણ યાત્રા ગુરુકૃપા યાત્રા ગુરુ ગોવિંદસિંહ યાત્રા ગુરુ નાનકદેવ યાત્રા સુવર્ણ યાત્રા ગુરુકૃપા યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા શહેરમાં મિલટરી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ? રાંચી પટિયાલા જયપુર પુણે રાંચી પટિયાલા જયપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP