કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યની પોલીસને દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરાયો ? ઉત્તરાખંડ આસામ હરિયાણા પંજાબ ઉત્તરાખંડ આસામ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023ની શરૂઆત ક્યાંથી થઈ ? પુણે અમદાવાદ મુંબઈ હૈદરાબાદ પુણે અમદાવાદ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ મણિપુર – રમેશ બૈસ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ મણિપુર – રમેશ બૈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની સોલર મોડ્યૂલ ઉત્પાદન ક્ષમતા ક્યા વર્ષે 95 GW સુધી પહોંચશે ? 2025 2023 2020 2024 2025 2023 2020 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલી પુદુમઈ પેન શિષ્યવૃત્તિ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્દોર કોચીન રાંચી વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચીન રાંચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP