કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023ની શરૂઆત ક્યાંથી થઈ ? પુણે હૈદરાબાદ અમદાવાદ મુંબઈ પુણે હૈદરાબાદ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. એક પણ નહીં વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. એક પણ નહીં વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સામાજિક ન્યાય દિવસ (World Day of Social Jusitce) ક્યારે મનાવાય છે ? 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં ક્યા સ્થળેથી કરાઈ ? સોનમર્ગ પહલગામ શ્રીનગર ગુલમર્ગ સોનમર્ગ પહલગામ શ્રીનગર ગુલમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? પુણે થાણે મુંબઈ નાગપુર પુણે થાણે મુંબઈ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP