કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ ટેક સમિટ (GTS) 2023નું આયોજન ક્યા કરાયું ? ચેન્નાઈ પુણે કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ પુણે કોચીન વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ? નવી દિલ્હી અબુધાબી દુબઈ ટોક્યો નવી દિલ્હી અબુધાબી દુબઈ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતી મહાનુભાવ ભાનુભાઈ ચિતારાને કઈ કલા માટે વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? અકીક કલા માતાની પછેડી કઠપુતળી કળા પિઠોરા ચિત્રકલા અકીક કલા માતાની પછેડી કઠપુતળી કળા પિઠોરા ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ફાગુ ચૌહાણ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર લા ગણેશ રમેશ બૈસ ફાગુ ચૌહાણ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર લા ગણેશ રમેશ બૈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ Bard(બાર્ડ) લૉન્ચ કર્યું ? ગૂગલ એમેઝોન મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન મેટા માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP