કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (FPI) પ્રકાશિત કરે છે ? UNDP FAO વર્લ્ડ બેંક UNICFF UNDP FAO વર્લ્ડ બેંક UNICFF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ? બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડોમેસ્ટિક કાર્ડ યોજના Afrigo શરૂ કરી ? કેન્યા નાઈજીરિયા મોરોક્કો દ.આફ્રિકા કેન્યા નાઈજીરિયા મોરોક્કો દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બક્સવાહા ખાણ (Buxwaha Mine) ક્યા રાજ્યમાં આવેલી છે ? મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP