કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (FPI) પ્રકાશિત કરે છે ? UNICFF વર્લ્ડ બેંક FAO UNDP UNICFF વર્લ્ડ બેંક FAO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે ? 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી 17 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ? 20 જાન્યુઆરી 19 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 20 જાન્યુઆરી 19 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP