કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને એક પણ નહીં 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ? બેંગલુરુ હૈદરાબાદ લખનઉ ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ લખનઉ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ વારાણસી ભોપાલ નવી દિલ્હી મુંબઈ વારાણસી ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP