કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી (NMML)નું સત્તાવાર નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું છે ? બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ? પેરિસ શાંઘાઈ સીડની વિયેના પેરિસ શાંઘાઈ સીડની વિયેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 21 જૂન 20 જૂન 25 જૂન 23 જૂન 21 જૂન 20 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ કંપનીએ E27 ઈંધણનું પરીક્ષણ કર્યું ? BPCL HPCL OIL એકપણ નહીં BPCL HPCL OIL એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? યમન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE યમન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP