કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ કંપનીએ E27 ઈંધણનું પરીક્ષણ કર્યું ? HPCL BPCL એકપણ નહીં OIL HPCL BPCL એકપણ નહીં OIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? ચંબા બિલાસપુર કુલ્લુ કાંગરા ચંબા બિલાસપુર કુલ્લુ કાંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2006 2010 2004 2008 2006 2010 2004 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્લાઈમેટ રિપોર્ટ મુજબ કયો ખંડ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે ? ઑસ્ટ્રેલિયા યુરોપ દ.અમેરિકા એશિયા ઑસ્ટ્રેલિયા યુરોપ દ.અમેરિકા એશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 1 જૂન 20 મે 31 મે 30 મે 1 જૂન 20 મે 31 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘અંતર્દ્રષ્ટિ’ ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? RBI NDDB ICMR SEBI RBI NDDB ICMR SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP