કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 36 વર્ષની સેવા બાદ INS મગર જહાજને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? મુંબઈ કોચી પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ preparedness and Resilience for Emerging Threats (PRET) પહેલ લૉન્ચ કરી ? UNICEF એક પણ નહીં વર્લ્ડ બેંક WHO UNICEF એક પણ નહીં વર્લ્ડ બેંક WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.પી.આર.નિર્મલ ડૉ.એસ.કે.મિશ્રા રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.પી.આર.નિર્મલ ડૉ.એસ.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP