એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ? કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ ફોસ્ફેટ સોડિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ ફોસ્ફેટ સોડિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયા પ્રકારની વસ્તુઓની માંગનો નિયમ લાગુ પડતો નથી ? મોજશોખની બિનજરૂરી દુર્લભ ગિફન મોજશોખની બિનજરૂરી દુર્લભ ગિફન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવૃત્તિ ચક્ર___ સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુથી શરૂ થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુથી શરૂ થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ? આવકના અંદાજોને ખર્ચના વિગતવાર અંદાજપત્રને વાર્ષિક નાણાંકીય પત્રકને નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને આવકના અંદાજોને ખર્ચના વિગતવાર અંદાજપત્રને વાર્ષિક નાણાંકીય પત્રકને નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) -90, -45, ___, 30, 60નો ખૂટતો અંક ભરો. 20 (-5) 10 20 (-5) 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP