એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અર્વાચીન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિદેશી પુરાણું નવું પ્રાચીન વિદેશી પુરાણું નવું પ્રાચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ? રૂ.3,000 રૂ.2,500 રૂ.3,200 રૂ.2,800 રૂ.3,000 રૂ.2,500 રૂ.3,200 રૂ.2,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. લન્ડન એન્ડ જનરલ બેંક લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. લેસ વિ. નુશ્ટેલ કં.લિ કિંગ્સ્ટન કોટન મીલ લન્ડન એન્ડ જનરલ બેંક લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. લેસ વિ. નુશ્ટેલ કં.લિ કિંગ્સ્ટન કોટન મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરો, સંપત્તિ વેરો, ડિવિડન્ડ વહેંચણી વેરો, ગૌણ કે છૂટા કે પરચુરણ લાભ પરના વેરાની અવેજીમાં ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. માલ અને સેવા વેરો (Goods & Service Tax) વેચાણ વેરો (Sales Tax) મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax) સીધા વેરાનો કાયદો (Direct Tax Code) માલ અને સેવા વેરો (Goods & Service Tax) વેચાણ વેરો (Sales Tax) મૂલ્ય વર્ધિત વેરો (Value Added Tax) સીધા વેરાનો કાયદો (Direct Tax Code) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) '_' is called___ comma hyphen colon full stop comma hyphen colon full stop ANSWER DOWNLOAD GUJARATI MCQ APP