એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. લેસ વિ. નુશ્ટેલ કં.લિ લન્ડન એન્ડ જનરલ બેંક કિંગ્સ્ટન કોટન મીલ લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. લેસ વિ. નુશ્ટેલ કં.લિ લન્ડન એન્ડ જનરલ બેંક કિંગ્સ્ટન કોટન મીલ લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય. અવાસ્તવિક મિલકત મુડી નફો પાઘડી મહેસૂલી નફો અવાસ્તવિક મિલકત મુડી નફો પાઘડી મહેસૂલી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Ten rupees ___ not a big sum. is were none are is were none are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? અમેરિકા કેનેડા જર્મની ફ્રાંસ અમેરિકા કેનેડા જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે કયો મધ્યક વધુ મહત્વનો છે ? ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક સ્વરિત મધ્યક ભારિત મધ્યક ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક સ્વરિત મધ્યક ભારિત મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP