એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ? આવકના અંદાજોને નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને વાર્ષિક નાણાંકીય પત્રકને ખર્ચના વિગતવાર અંદાજપત્રને આવકના અંદાજોને નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને વાર્ષિક નાણાંકીય પત્રકને ખર્ચના વિગતવાર અંદાજપત્રને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કાયદા મુજબ વેરો ભરવાની જેમ જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ___ વેરો કહેવાય. જવાબદારી મુક્ત પ્રત્યક્ષ પરોક્ષ પ્રોગ્રેસિવ જવાબદારી મુક્ત પ્રત્યક્ષ પરોક્ષ પ્રોગ્રેસિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 9x² + 4y² = 145 અને xy = 12 હોય તો (3x-2y)ની કિંમત કેટલી ? 11 12 7 1 11 12 7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 15 અને 25 10 અને 15 20 અને 25 15 અને 20 15 અને 25 10 અને 15 20 અને 25 15 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2016-17 ના વર્ષથી રાજ્ય સરકારના અંદાજપત્રમાં રકમ કઈ રીતે દર્શાવવામાં આવે છે ? રકમ રૂ.દસ હજારમાં રકમ રૂ.લાખમાં ખરેખર રકમ રકમ રૂ.હજારમાં રકમ રૂ.દસ હજારમાં રકમ રૂ.લાખમાં ખરેખર રકમ રકમ રૂ.હજારમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક આવૃત્તિ વિતરણના વર્ગ 50-59ના વર્ગની મધ્યકિંમત કેટલી ? 54.5 55.0 54 55.5 54.5 55.0 54 55.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP