એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવૃત્તિ ચક્ર___ આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુથી શરૂ થાય છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુથી શરૂ થાય છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કંપની ધારા, 2013ની કલમ 139 મુજબ નોંધણી અધિકારીએ ઓડીટરની નિમણૂક અંગેની નોટિસ પાઠવવાનું ફોર્મ ___ છે. ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-2 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-4 ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-2 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જનની સુરક્ષા યોજના (JYS) અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે ? 50% કોઈ સહાય આપવામાં આવતી નથી. 100% 80% 50% કોઈ સહાય આપવામાં આવતી નથી. 100% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? નવસારી વલસાડ સુરત ડાંગ નવસારી વલસાડ સુરત ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. બોરસદ ભાવનગર રાજપીપળા જુનાગઢ બોરસદ ભાવનગર રાજપીપળા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ઉત્પાદન પ્રક્રિયામાંથી લીધેલ 100 વસ્તુઓના એક એવા 10 નિદર્શોની તપાસમાં સરેરાશ ખામી પ્રમાણ 0.02 જણાયું. np આલેખની મધ્યરેખા શોધો. 2 1.96 20 0.2 2 1.96 20 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP