Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'નીતા કેવું સરસ ગાય છે. ' નુ ભાવે વાક્ય ક્યું તે શોધી બતાવો. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી સારું જ ગવાશે. નીતાથી કેવું સરસ ગવાય છે ? નીતાએ સરસ ગાવા પ્રયત્ન કર્યો. નીતા કેવું સરસ ગાતી હતી. નીતાથી સારું જ ગવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઉદ્ + શ્વાસ' ની સંધિ શું થશે ? ઉચ્છવાસ ઉચ્ચશ્વાસ ઉચ્શ્વાસ ઊચ્છવાસ ઉચ્છવાસ ઉચ્ચશ્વાસ ઉચ્શ્વાસ ઊચ્છવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. શાકાહારી ખાઉધરું માંસાહારી મિતાહારી શાકાહારી ખાઉધરું માંસાહારી મિતાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે ? 19 17 21 14 19 17 21 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાકે ઘડે કાંઠા ન ચડે' કહેવતનો અર્થ શોધો. નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ બે ક્રિયાઓ એકસાથે ન થાય મોટી ઉંમરે નવું શીખી ન શકાય ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો નિર્જન સ્થળે જાહેરાતનો શું અર્થ બે ક્રિયાઓ એકસાથે ન થાય મોટી ઉંમરે નવું શીખી ન શકાય ઘડો કાચો હોય ત્યારે કાંઠો ચડાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP