Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘અંતરની એરણ પર કોની, પડે હથોડી ચેતનરૂપ' ? છંદનો પ્રકાર જણાવો. મનહર સરૈયા હરિગીન શિખરિણી મનહર સરૈયા હરિગીન શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? આવરદા જગત જિંદગી આયખું આવરદા જગત જિંદગી આયખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સીમમાં અંદરની બાજુ ખેતરમાં માલપુઠા સીમમાં અંદરની બાજુ ખેતરમાં માલપુઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'મમતા પલંગ પર બેઠી.' વાક્યમાં 'પલંગ પર’ શબ્દોની વિભક્તિ કઈ ? અપાદાન-પંચમી કર્મ-દ્વિતીયા કરણ-તૃતીયા અધિકરણ-સપ્તમી અપાદાન-પંચમી કર્મ-દ્વિતીયા કરણ-તૃતીયા અધિકરણ-સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP