Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પૂર્વ દિશામાં માત્ર લાલ રંગે જ કમાલ કરી દીધી!' (નિપાત શોધો) રંગે માત્ર પૂર્વ કમાલ રંગે માત્ર પૂર્વ કમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'સર્વજ્ઞ' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અખંડ વિભાજ્યા અનંત વિભાજિત અખંડ વિભાજ્યા અનંત વિભાજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ સુખ દુઃખનો અનુભવ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘તેલ જોવું ને તેલની ધાર જોવી' કહેવતનો અર્થ શોધો. તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. કોઇના પેટમાં તેલ રેડાવું તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. કોઇના પેટમાં તેલ રેડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP