Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અનંત વિભાજ્યા અખંડ વિભાજિત અનંત વિભાજ્યા અખંડ વિભાજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) "is good at English? Lindsay, I think." Who Why What How Who Why What How ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદમાં ખરડો રજુ કરતી વખતે પહેલા કોની મંજુરી લેવી પડે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીમંડળ સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીમંડળ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એ સમયગાળો જેમાં પ્રોજેક્ટના રોકાણ માટેની રકમ, પ્રોજેક્ટના ચોખ્ખા વળતર દ્વારા પ્રાપ્ત થાય તેને કહેવાય. કોઇ પણ નહી (None of the above) ચુકવણીનો સમયગાળો (Payback period) વળતરનો સમયગાળો(Period of return) વળતરનો ગાળો (Span of return) કોઇ પણ નહી (None of the above) ચુકવણીનો સમયગાળો (Payback period) વળતરનો સમયગાળો(Period of return) વળતરનો ગાળો (Span of return) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? અમેરિકા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં GST (ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ)નો અમલ કઈ સાલથી શરૂ થયો ? 2018 2017 2015 2012 2018 2017 2015 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP