પુરસ્કાર (Awards) રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે ? કોરિયા જાપાન તિબેટ ચીન કોરિયા જાપાન તિબેટ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતમાં "સિલ્વર એલિફન્ટ એવોર્ડ" કઈ રમત માટે આપવામાં આવે છે ? ખો-ખો કબડ્ડી કુસ્તી સ્કાઉટ અને ગાઈડ ખો-ખો કબડ્ડી કુસ્તી સ્કાઉટ અને ગાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? ઓમકિશોર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે સમુદાય નેતૃત્વ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ? આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય સંગીત અને રમત-ગમત આંતરરાષ્ટ્રીય સદ્ભાવ સમાજસેવા પત્રકારિત્વ સાહિત્ય સંગીત અને રમત-ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP