બાયોલોજી (Biology) લાઇસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે? કાર્બોહાઈડ્રેઝ આપેલ તમામ પ્રોટીએઝ લાઇપેઝ કાર્બોહાઈડ્રેઝ આપેલ તમામ પ્રોટીએઝ લાઇપેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ? રસધાની ગોલ્ગીકાય રિબોઝોમ્સ લાઈસોઝોમ રસધાની ગોલ્ગીકાય રિબોઝોમ્સ લાઈસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે ? અર્ધપ્રવેશશીલપટલ પ્રવેશશીલપટલ પસંદગીમાન પ્રવેશશીલપટલ અપ્રવેશશીલપટલ અર્ધપ્રવેશશીલપટલ પ્રવેશશીલપટલ પસંદગીમાન પ્રવેશશીલપટલ અપ્રવેશશીલપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ? હાઇડ્રા નીલહરિત લીલ પેરામેશિયમ જીવાણુ હાઇડ્રા નીલહરિત લીલ પેરામેશિયમ જીવાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાનીનું કાર્ય શું છે ? આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોના સંચયનું આપેલ તમામ દ્રવ્યોનું ઉત્સર્જનનું આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોના સંચયનું આપેલ તમામ દ્રવ્યોનું ઉત્સર્જનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP