બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? ગોલ્ગીકાય લાઇસોઝોમ કણાભસૂત્ર તારાકેન્દ્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ કણાભસૂત્ર તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ? 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ 4 μ અને 3 - 5 μ 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ 4 μ અને 3 - 5 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ? ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ? ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ ગ્લાયકોલિસીસ પ્રકાશપ્રક્રિયા ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ ગ્લાયકોલિસીસ પ્રકાશપ્રક્રિયા ક્રેબ્સચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ? લાઈસોઝોમ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર લાઈસોઝોમ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP