• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

બાયોલોજી (Biology)

બાયોલોજી (Biology)
કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ?

કણાભસૂત્ર
હરિતકણ
આપેલ તમામ
પેરોક્સિઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

અંતઃકોષરસજાળ
ગોલ્ગીકાય
રિબોઝોમ્સ
લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંતઃકોષરસજાળના કેટલા પ્રકારો છે ?

બે
ત્રણ
ચાર
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીકોષમાં સ્ટીરોઇડ અંતઃ સ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ કઈ અંગિકામાં થાય છે ?

રિબોઝોમ્સ
RER
SER
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ?

0.1 μ થી 1.0 μ
0.25 μ થી 0.50 μ
5.0 μ થી 1.0 μ
0.5 μ થી 1.0 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 107
  • 108
  • 109
  • 110
  • 111
  • ...
  • 188
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિશ્વનો ઈતિહાસ (History of the world) પદપ્રત્યય કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US