બાયોલોજી (Biology) રિબોઝોમ્સ ક્યાં સંશ્લેષણ પામે છે ? કોષકેન્દ્રીકા ગોલ્ગીકાય કોષરસપટલ કોષરસ કોષકેન્દ્રીકા ગોલ્ગીકાય કોષરસપટલ કોષરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આલ્ડોલેઝ ઉત્સેચક કઈ અંગિકા સાથે સંકળાયેલ છે ? કણાભસૂત્ર રિબોઝોમ્સ ગોલ્ગીકાય હરિતકણ કણાભસૂત્ર રિબોઝોમ્સ ગોલ્ગીકાય હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ? કોષરસપટલ કોષકેન્દ્ર કોષરસ કોષદીવાલ કોષરસપટલ કોષકેન્દ્ર કોષરસ કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ? અંતઃકોષરસજાળ હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP