બાયોલોજી (Biology) ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ? કોષરસ કોષદીવાલ કોષકેન્દ્ર કોષરસપટલ કોષરસ કોષદીવાલ કોષકેન્દ્ર કોષરસપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? ઇંગ્લેન્ડ દેહરાદૂન પેરિસ દાર્જિલિંગ ઇંગ્લેન્ડ દેહરાદૂન પેરિસ દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાતાશયો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? ઉડ્ડયન અને તરવા તરવા ઉત્સર્જન ઉડ્ડયન ઉડ્ડયન અને તરવા તરવા ઉત્સર્જન ઉડ્ડયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ? એસ્પાર્ટિ ઍસિડ થ્રિયોનીન આર્જિનીન મિથિયોનીન એસ્પાર્ટિ ઍસિડ થ્રિયોનીન આર્જિનીન મિથિયોનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP