બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ? સૂક્ષ્મકાય કોષકેન્દ્રીકા લાઈસોઝોમ કોષકેન્દ્ર સૂક્ષ્મકાય કોષકેન્દ્રીકા લાઈસોઝોમ કોષકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ? ફંગસ અને સેલ્યુલોઝ પેપ્ટીડોગ્લાયકેન સેલ્યુલોઝ લિપોપ્રોટીન ફંગસ અને સેલ્યુલોઝ પેપ્ટીડોગ્લાયકેન સેલ્યુલોઝ લિપોપ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ? પ્રોટીન કાર્બોદિત ન્યુક્લિઇક ઍસિડ લિપિડ પ્રોટીન કાર્બોદિત ન્યુક્લિઇક ઍસિડ લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ? હિસ્ટોન અંતઃકોષરસજાળ જનીન સમવિભાજન હિસ્ટોન અંતઃકોષરસજાળ જનીન સમવિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP